મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી નિવૃત્તિ જાહેર કરી...

 જન્મ  : રાંચી, ઝારખંડ ખાતે થયો હતો. તેના પિતાનુ નામ પાનસિંઘ છે.

🍁- શ્રેષ્ઠ કીપર

🍁- શ્રેષ્ઠ કેપ્ટન

🍁- શ્રેષ્ઠ ફિનિશર

🍁- હેલિકોપ્ટર શોટ માટે પ્રખ્યાત

🍁- 8 IPL ફાઇનલ રમનાર એક માત્ર ખેલાડી 


 📮ઍવોર્ડ 

🌿- રાજીવ ખેલ રત્ન (2008)

🌿- પદ્મ શ્રી (2009)

🌿- પદ્મ ભૂષણ (2018)


📮ધોની IPL 2020 અને 2021 રમવાનું ચાલુ રાખશે અને ત્યાં સુધી 2022 સુધી પણ જોવા મળશે.🚀ODI debut (cap 158): 23 December 2004 v Bangladesh


🚀Test debut (cap 251): 2 December 2005 v Sri Lanka


🚀Last ODI: 9 July 2019 v New Zealand


🚀T20I debut (cap 2): 1 December 2006 v South Africa


🚀Last T20I: 27 February 2019 v Australia📮ફિલ્મ:-M.S. Dhoni: The Untold Story


-રિલિઝ - 2016

-ઍક્ટર - Sushant Singh Rajput as Mahendra Singh Dhoni. Kiara Advani as Sakshi Mahendra Singh DhoniPost a comment

0 Comments